SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = = = = = = =========== એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવા પચ્ચખાણ; | - પોથી ઠવણી તિહાં કનેજી, અમૃતવાણી વખાણ...સીમંધર રાયને વહાલા ઘોડલાજી, વેપારીને વહાલાં છે દામ; અમને વહાલા સીમંધરસ્વામી, જેમ સીતાને શ્રીરામ..સીમંધર નહિ માંગુ પ્રભુ રાજઋધિ જી, નહિ માંગું ગરથ ભંડાર; હું માંગુ પ્રભુ એટલું જી, તુમ પાસે અવતાર....સીમંધર દૈવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજૂર ? મુજરો મારો માનજોજી, પ્રહ ઉગમતે સૂર...સીમંધર સમયસુંદરની વિનતિજી, માનજો વારંવાર; બે કર જોડી વિનવુંજી, વિનતડી અવધાર....સીમંધર છે છે કે આ I Iક દો , iાનો રાજા | | I પૂ. મહોપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ કૃત | - શ્રી આદિજિન વિનતિ રૂપ સ્તવન સિધ્ધગિરિ મંડન ઈશ સુણો મુજ વિનતિ) | [પામી સુગુરૂ પસાય રે, શત્રુંજય ધણી, શ્રી રિસોસર વિનવું એ. ૧| ત્રિભુવન નાયક દેવ રે, સેવક વિનતિ, આદીશ્વર અવધારી એ. ૨. શરણે આવ્યો સ્વામી રે, હું સંસારમાં, વિરૂએ વૈરીએ નડ્યો એ. ૩૫ 'તાર તાર મુજ તાત રે, વાત કિશી કહું, ભવભવ એ ભાવઠ તણી એ.૪. જન્મ મરણ જંજાલ રે, બાલ તરૂણપણું, વલી વલી જરા કહે ઘણું એ.૫ કેમે ન આવ્યો પાર રે, સાર હવે સ્વામી, ન કરો એ માહરી એ. ૬ / તાર્યા તુમે અનંત રે, સંત સુગુણ વલી, અપરાધી પણ ઉદ્ધર્યા એ. ૭ તો એક દીનદયાલ રે, બાલ દયામણો, હું શા માટે વિસર્યો એ. ૮l ૧૭૮
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy