________________
| દર્શન પણ ફરસ્યાં ઘણાં જી રે, ઉદર ભરવાને કામ; પણ તુમ તત્ત્વ પ્રતીતશું જી રે, ન ધરું દર્શન નામ. કૃપા....૧૭ સુવિહિત-ગુરુબુધે લોકને જી રે, હું વંદાવું રે આપ; આચરણા નહિ તેહવી જી રે, એ મોટો સંતાપ. કૃપા..૧૮ | મિથ્યાદે વ પ શંસિયાજી રે, કીધી તેહની રે સેવ; અહાછંદાના વયણની જી રે, ન ટળી મુજને ટેવ. કૃપા....૧૯ કોરે ચિત્તે ચૂના પરે જી રે, ધર્મકથા મેં કીધ; આપ વંચી પર વંચિયાજી રે, એકે કાજ ને સિદ્ધ કૃપા....૨૦ રાતો રમણી દેખીને જી રે, જિમ આણનાથ્યો રે સાંઢ; ભાંડ-ભવૈયાની પરેજી રે, ધર્મ દેખાડું માંડ. કૃપા....૨૧ ક્રોધ દાવાનલ પ્રબલથી જી રે, ઉગે ન સમતા વેલ; "માન મહીધર આગલે જી રે, ન ચલે ગુણ નદી રેલ. કૃપા....૨૨ માયા-સાપણ પાપિણી જી રે, મન બિલ મૂકે રે નાહિ; કોમળ ગુણને તે ડસે જી, લોભ વિલાસ અથાહ. કૃપા...૨૩ વસ્ત્ર પાત્ર જન પુસ્તકે જી રે, તૃષ્ણા કીધી અનંત; અંત ન આવે લોભનો જી રે, કહું કે તો વૃત્તાંત ? કૃપા....૨૪ ધર્મતણે દંભે કર્યા જી રે, પૂર્યા અર્થ ને કામ;
તેહથી ત્રણ ભવ હારીયા જીરે, બોધ હોવે વલી વામ. કૃપા..૨૫ | કણ્યાક પ્ય વિચારણા જી રે, રાખી કાંઈ ન શંક; અષણીય પરિભોગથી જીરે, રુલ્યો ચૌગતિ જિમ રંક. કૃપા.૨૬ હવે તુમ ધ્યાન સનાથતા જીરે, આડો વાળ્યો રે આંક; કરુણા કરીને નિરખીયે જી રે, મત ગણજો મુજ વાંક. કૃપા..૨૭ |
મુજને કહેતાં ન આવડે જી રે, નાણે જે તુજ દીઠ; | હું અપરાધી તાહરોજી રે, ખમજો અવિનય ધીઠ. કૃપા..... ૨૮ |
114
૧૭૬