________________
સ્વામિ
!
કેવળજ્ઞાને કરી દેખજો,
4
મારા આતમના છો આધાર; ઉતારો ભવપાર. કાગળ..૧૪ ઓછું અધિકું ને વિપરીત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાય ! લાગું તુમ પાય. કાગળ....૧૫ સંવત ઓગણીસો ત્રેપન (૧૯૫૩) સાલમાં, હરખે હરખ વિજય ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય. કાગળો લખું કોડથી
સ્તવન ૫ - સુણ સીમંધર સાહિબાજી રે (સુણ જિનવર શેત્રુંજા ધણીજી-એ દેશી)
ર
।
I
I
સુણ સીમંધર સાહિબાજીરે, શરણાગત પ્રતિપાળ, I સમર્થ જગ જન તારવાજી રે, કર મ્હારી સંભાળ, કૃપાનિધિ ! સુણ મોરી અરદાસ; હું ભવે ભવે તુમોદાસ; કૃપાનિધિ હારો છે વિશ્વાસ કૃપાનિધિ, પૂરો અમારી આશ. કૃપા...૧ હું અવગુણનો રાશિ છું જી રે, તિલ તુષ નહિ ગુણ લેશ; ગુણિની હોડ કરું સદાજીરે, એહિ જ સબળ કિલેસ. કૃપા..૨ । મત્સર ભય ને લાલચેજી રે, કરતો કિરિયા લે; । તે પણ પર જન રંજવાજીરે, ભલો ભજાવ્યો વેશ. કૃપા.....૩
Ο
૧૩૪
। છઠ્ઠા ગુણઠાણા ધણીજી રે, નામ ધરાવું રે સ્વામી; હું । આગમ વયણે જોવતાંજી, ન ગયો કષાય ને કામ. કૃપા....૪ એ ત્રણ પાતિક મૂળ; I તેહની અહોનિશ ચિન્તનાજીરે, કરતાં ભવ થયાં સ્કૂલ. કૃપા. ૫
રસના રામા ને રમાજી,