________________
! ‘જિન’ ‘ઉત્તમ' પૂંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉં શૂરો; તો વાધે મુજ મન અતિ તૂરો. સુણો...૭
વાસ્તવન ૨ - મારા વ્હાલાજી રે બળપૂર મનડું તે મારું મોકલે. મ્હારા વ્હાલાજી રે, શશહર સાથે સંદેશ જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે; ભરતના ભકતને તારવા મ્હારા વ્હાલાજી રે, એક વાર આવો આ દેશ, જઈને કહેજો મ્હારા વ્હાલાજરે..૧
પ્રભુજી વસો પુષ્કલાવતી મ્હારા વ્હાલાજી રે, । મહાવિદેહક્ષેત્ર મોઝાર જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે; પુરી રાજે પુંડરીગિણી મ્હારા વ્હાલાજી રે, જિહાં પ્રભુનો અવતાર, જઈને કહેજો મારા વ્હાલાજી રે..૨ શ્રી સીમંધર સાહિબા મ્હારા વિચરતા વીતરાગ જઈને કહેજો મ્હારા પડિબોહે બહુ પ્રાણિને મ્હારા તેહનો પામે કોણ તાગ ? જઈને કહેજો મારાં
વ્હાલાજી રે,
વ્હાલાજી રે;
રે,
રે..૩
અ
મન જાણે ઊડી મળે મ્હારા વ્હાલા રે, પણ પહોતે નહિ પાંખ જઈને કહેજો મ્હારા વ્હાલાજી ભગવંત તુમ જેવા ભણી મ્હારા વ્હાલાજી અલજો ધરે છે બેઉ આંખ જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે...૪
૧૬૯
! દુર્ગમ મ્હોટા ડુંગરા મ્હારા વ્હાલાજી રે, નદી નાળાનો નહિ પાર જઈને કહેજો જો મ્હારા વ્હાલાજી રે.. । ઘાટીની આંટી ઘણી મ્હારા વ્હાલાજી રે, અટવી પંથ અપાર જઈને કહેજો મ્હારા વ્હાલાજી...૫ 1191