SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સીમંધર જિનની વાણી જગહિતકારી, સુણી બહુ જીવો થયા સર્વ-દેશ વિરતિ ધારી; ઘણા કેવલી થઈને બોધ આપે ઉપકારી, કેઈ મોક્ષને પામ્યા જિનવાણી તારનારી...૩ સીમંધર જિનના શાસન રક્ષક જેહ, તે દેવ દેવીઓ જાગ્રત રહી ગુણ ગેહ; જિનશાસન ઉન્નતિ કરતા રહે ધરી સ્નેહ, કહે ગૌતમ નીતિ ‘ગુણ’, સહાય કરો મુજ એહ...૪ જૂની 7 સ્તવન ૧ - સુણો ચંદાજી 1px - 489 સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વિનતડી, પ્રેમ ધરીને, એણી પરે તુમે સંભળાવજો. જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈન્દ્ર પાયક છે; નાણ દરિસણ જેહને ખાયક છે. સુણો...૧ જેની કંચન વરણી કાયા છે, જસ ઘોરી લંછન પાયા છે; પુંડરીગિણીનગરીનો રાયા છે. સુણો..૨ બાર પર્ષદા માંહી બિરાજે છે, જસ ચોત્રીશ અતિશય છાજે છે; માં ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો...૩ । ભૂવિજનને જે પડિબોહે છે, તુમ અધિક શીતલ ગુણ સોહે છે; આમ આ બાઇ ••••••• » P I ૫ દેખી ભવિજન મોહે છે. સુણો...૪ હું તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂરે સિયો છુ; મહા મોહરાય કર ફસિયો છું. સુણો...૫ I હું પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે, તુમ આણા-ખડગ કર ગ્રહીયો છે; | નો કાંઈક મુજથી ડરીયો છે. સુણો-૬ ૧૬૮
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy