________________
કોડી સોનૈયે કાસીદું ર મ્હારા વ્હાલાજી રે, કરનારો નહિ કોઈ જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે; કાગળીયો કેમ મોકલું ? મ્હારા વ્હાલાજી રે, હોશ તો નિત્ય નવલી હોય જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે..૬
લખીયુ જે જે લેખમાં મ્હારા વ્હાલાજી રે, લાખ ગમે અભિલાષ જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે; તમે ભેજામાં તેહ લહો મ્હારા વ્હાલાજી રે, મુજ મન પૂરે છે સાખ, જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે...૭ લોકાલોક સ્વરૂપના મ્હારા વ્હાલાજી રે, જગમાં તુમે છો જાણ, જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે; જાણ આગળશું જણાવીએ ? મ્હારા વ્હાલાજી રે, આખર અમે અજાણ જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે...૮
વાચક ‘ઉદયની’ વિનંતિ મ્હારા વ્હાલાજી રે, શશહર કહેજો સન્દેશ, જઈને કહેજો મ્હારા વ્હાલા રે; માની લેજો માહરી મ્હારા વસ્તિ દૂર વિદેશ, જઈને કહેજો મ્હારા વ્હાલાજી રે...૯
વ્હાલા રે,
સ્તવન ૩ - એક વાર મલો ને મ્હારા સાહિબા (સાહિબ અજિત જિણંદ જુહારિયે-એ રાગ....)
સાહેબ શ્રી સીમંધર
સાહિબા,
સાહેબા તુમે પ્રભુ દેવાધિદેવ; સન્મુખ જુઓને મ્હારા સાહિબા, સાહેબા મન શુદ્ધે કરું તુમ સેવ. એકવાર મળોને મ્હારા સાહિબા..... ૧
''
G
૧૩૦