________________
112
(૨) દુષ્કત ગોંનું સ્તવન કરો | (તમે રે સહારા રે મંગલ ધામના.... એ રાગ) 15
સ્વામી ! સ્વીકાર્યા રે... શરણા મેં ભાવથી, | હે મારે દુષ્કત ગહ હવે કરવી, સ્વીકાર્યા રે.. શરણાં મેં ભાવથી. ૧I દર્દી હું નાથ ! ભવરોગથી ભરેલો,
C I | કુટિલ કર્મતણા, દુઃખથી ડરેલો; હે હવે કર્મબંધનથી મૂકાવા...સ્વીકાર્યા રે..શરણાં મેં ભાવથી.૨ અભયદાતા મને નિર્ભય બનાવજો, શરણ સ્વીકાર્યા હવે આગે બઢાવજો; હે શિવનગરીના પંથે સંચરવા.. સ્વીકાર્યા રે...શરણાં મેં ભાવથી.૩ ભૂતના ભવોમાં કીધાં પાપ મેં ઘણેરો, 5) ( હિંસા ચોરી કુશીલ જૂઠના એ ઢેરા; હે પરિગ્રહના મહાપાપથી મૂકાવા.સ્વીકાર્યા રે.શરણાં મે ભાવથી.૪ પાપો અઢાર ઈમ સેવ્યાં મેં જોરથી;
ડા ! | કડવા વિપાક એના વેઠયા મેં શોરથી;
કા , હે એવા પાપ તણા શ્રાપથી મૂકાવા.સ્વીકાર્યા રે.શરણાં મેં ભાવથી.૫ સુખડાં મલ્યાં છે પણ શાંતિ નથી સાંપડી, તા. ) સંસારના સુખમાં તે ક્યાંથી મલે બાપડી; લા ક | હે હવે શમરસના પાન કરી લેવા.. સ્વીકાર્યા રે.. શરણાં મેં ભાવથી.૬ |
આગમની આરસી આપ મને આપવા, [12] 2 | પાપ તણા ડાઘ મારા આતમના કાપવા; હે મારા મનના મંદિરીયે પધારો..સ્વીકાર્યા રે..શરણાં મેં ભાવથી.૭
૧
જ