________________
ભમવું નથી મારે હવે ભવરાનમાં, કરી પાપ ગહ હું કહું છું તને કાનમાં; હે કર્મક્ષપણાનું બલ લઈ લેવા..સ્વીકાર્યા રે...શરણાં મેં ભાવથી.૮ સુખ તણી વાત સંસાર થકી યારી,
i | દુકૃત ગોંથી શાંતિ મલે પ્યારી; | હે “જગવલ્લભ' સુખ સજી લેવા.સ્વીકાર્યા રે..શરણાં મેં ભાવથી. |
| EFF
' (૨) દુકૃતગર્તાની થોય આતમ અમ દોષ અઢાર ભર્યા, અવિચારી પાપો અઢારે કર્યા છેરીતે નિંદા ગહ પ્રભુ શાખ હવે, કરૂ મુજ ભવરોગ નિવાર સવે. જી ૧ |
ALL LLLL
- પાપ મુકિતનો પોકાર (રીઝો રીઝો આ મોસમ આવી, પર્વ પજુસણ આજ...એ રાગ) I માન્યો માન્યો મેં જિનવર, તુજને સાચો તું કીરતાર ટી ટાળો ટાળો મુજ આતમ કેરા, ભવોભવના સહુ પાપ. માન્યો. ૧
પુદ્ગલ રાગ કાલ અનાદિ, હું ભટક્યો સંસાર; ર તરીકે ની ! | તે પુગલના પાપથી બચવા, આવ્યો હું તુજ દ્વારા માન્યો. ૨ કુટુંબ કાયા કંત કામિની, છોડયા સઘળાં દામ; ભવો ભવમાં મેં પુદ્ગલ પ્રેમ, ભજ્યો ન આતમ રામ. માન્યો. ૩ પરલોકે કો સાથ ન આવ્યાં, આવ્યાં સઘળાં પાપ; અબ લગ પણ તે પાપ લાગતાં, તે અધિકો સંતાપ. માન્યો. ૪ |
ક ૧૪૫