________________
આધ્યાત્મિક ત્રિફળાની આરાધના કરે | (૪ શરણ - દુષ્કત ગર્તા - સુકૃત અનુમોદના) ડી
( ૪ શરણનું ચૈત્યવંદન ચોત્રીસ અતિશયધાર અરિહા વાણી પાંત્રીસ ગુણધરા, સર્વોચ્ચ પુણ્ય પ્રકારને ઉપકારકારક હિતકરા; આદિ પ્રમુખ ચોવીશમા જિન વીરને પ્રણમી સદા, ધ્યાને ધરી વિશ્વાસથી ગ્રહીએ શરણ ચઉધા મુદા. નિજ જ્ઞાન દર્શન ચરણ વીર્ય અનંતતા ધારક પુરા, જે અખય અરૂપી અગુરુલઘુગુણ સુખ અનંતધરા વરા; એગતીશ અથવા આઠગુણ સિધ્ધો તણા છે ગુણપ્રદા, ધ્યાને ધરી વિશ્વાસથી ગ્રહીએ શરણ ચઉધા મુદા. પ્રેમે સૂરિ ઉવજઝાય સાધુ ચરણ શરણ ત્રીજું વરો, જ સૌભાગ્ય ભુવનભાનુ કર ચોથે પરમ ઉદયંકરો; શ્રીદાન શીલ તપ ભાવ ચઉધા ધર્મ ‘જગવલ્લભ” ખુદા, ધ્યાને ધરી વિશ્વાસથી ગ્રહીએ શરણ ચઉધા મુદા.
(૧) ચતુઃ શરણગમનનું સ્તવન (રાગ : આવો આવો દેવ મારા સૂના સૂના દ્વાર). આવ્યો આવ્યો શરણે તમારા આવ્યો છું જિનરાજ, ટી. ...મુજને આપો શરણે આજ. J 1 2 3 4 5 6 [ 5 ] વિનવું પ્રભુજી આપને આજે ભવજલ તરવા કાજ, ડાંગ ... મુજને શરણે રાખો રાજ. 91 92 9 ટિકા, કાલ અનાદિથી ભવનમાં, ભટક્યો હું બહુ વાર; 13ઈ છે | ચાર ગતિના ભ્રમણ થકી હવે, થાક્યો અપરંપાર, મુજને. ૧ |
સુખયુત માનવભવ મલીયો પણ, શાંતિ ન પાયો લગાર;ાક | ભવસ્થિતિના પરિપાક વિના તો, શાંતિ નવિ મલનાર. મુજને. ૨ |
T LT
1
LALAL LALA
TET
૧૪૨