________________
ભક્તિ ધરે જે નિજ હૃદયમાં આપ ચક્ર પ્રતિ ભવિ, દુર્ભાગ્ય તમ-તિમિર ટળે ને તાસ પ્રગેટ શુભરવિ; પુણ્યાનુબંધી પુણ્ય ઉદયો શિવતણા કંડારણા, અતિ. ૩૦
ૐકાર યુત તુજ ધર્મચક્રનો મંત્ર ને વિદ્યા વરા, । ભાવે નમો સંયુત વીર ભદંત સુખવર્ધન કરા;
હે વર્ધમાનગુણાકર્ તવ ચરણકજ સત્કારણા, અતિ. ૩૧ જેના પ્રભાવ વશે ભવિકની વિલય પામે આપદા,
સંકટ ટળે સ્વાધીન બને શિવકાર સઘળી સંપદા; 1 રોગો ટળે આરોગ્ય દ્રવ્ય-ભાવ ઉદયંકારણા, અતિ. ૩૨
see
હું કેતી પ્રશંસા નાથ ! તારા ધર્મચક્રતણી કરૂં,
નામી તમારા ચરણકમળે શીર્ષને વાંછા કરૂં,
theg
ભવોભવ ચહું સહુ અઘવિદારક આપ ચક્રારાધના, અતિ. ૩૩ આજે ય તારા ચક્રનો પરભાવ પૂરો અનુભવી, િ માન્યો તને-તુજ ચક્રને વાંછિતપ્રદા કામિતગવી; ચિંતા તજી ચિંતનરૂચિ ચિદ્રુપ અવસ્થાકારણા, અતિ. ૩૪
555
૧૪૧
by
G
'''''
1543
આત્મકમલ ઉદ્યોતકારી વીર ! અતિશય આપના, ચઉ જન્મ, એકાદશ વળી ઘનઘાતિ અઘ નિર્વાપના; વરદાનકર ઓગણીશ નાકિ રચિત સુખસંભારણા, અતિ. અતિશાયી તારા ધર્મચક્રને, ભાવથી કરૂ વંદના. તણખા ખરે તુજ ધર્મચક્રથી મોહમિથ્યાઘાતકા, પ્રેમે ભુવનભાનુ પ્રકાશી સર્વપાતિકશાતકા; COUCANAD સૌધર્મજિતસુરીશ પદકજ ‘જગતવલ્લભ’કારણા, અતિ. ૩૬
૩૫
SUPE