SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જેમૂત સમ વરસાવતુ જે વારિ પુણ્યામૃતતણું, . . નેન્દ્રિયવધકારક છતાં કરણોતણું સુખકારણું; 0 દ્રમ્માદિદ્રવ્ય પદાર્થ સઘળા જે દીયે રળીયામણા, અતિ. ૨૨ ધર્મજ્ઞ સહુ નરનાર પૂજે પ્રેમથી મહિમાગરૂ,. મમતા નિવારક ને વળી સમતા સુધારસ સાગરૂ; ચલચંચુ સમ ભવિ ચિત્ત ચાહે મેઘ સમ જ ધારણા, અતિ. ૨૩ | છંદન નિવારે રોગ-શોક ને જન્મ-મરણાદિકણા, પ્રસ્તાવના શિવમાર્ગ કેરી જે કરે હિત આપણા; » ભવોભવતણી ભાવઠ નિવારે જે દુ:ખો અળખામણા, અતિ. ૨૪ ! કરવા પર પણ વસુસાર વસ્તુ એક માનું ધર્મચક્ર તુમારડું, તુક્યા પછી હું ના રહું ભવમાં કદીયે ના રહું; તે સંમોહકારક મોદકારક મોહદ્રોહનિવારણા, અતિ. ૨૫ તમતિમિરનાં પડલો નિવારૂં ધર્મચક્રવશે રહી, /2 ટી - તન્તકીનાં સહુ રક્તકણ પાવિત કરૂં પાપો દહી; સર્વજ્ઞ ! તુજ ચરણે કરૂં શુભભાવના અય્યર્પણા, અતિ. ૨૬ 1 વન્દારૂ મુજ આતમ તને ત્રિકરણ સુયોગે વાંદતો, સૌખેચ્છે શિવનો તવ કૃપાબળથી વિભાવો છાંડતો; યત્ન કરી તુજ ચક્રના ધ્યાને વર્યો નિજ સ્પર્શના, અતિ. ૨૭ ] પ્રવરા ભવોભવ એક ચાહું આપની શુભ સેવના, દાદા દયાળુ ધર્મચક્રી નિત કરો મુજ ખેવના, લાગી હતી યિયક્ષ શિવ મુજ ચિત્ત કર વસવાટ ને પધરામણા, અતિ. ૨૮ I જ્યારે વિહાર કરી વિચરતા આપ અવનિ ઉપરે, નવકમળ ઉપર પાદ ઠવતા નિરખતાં નયણો કરે; દો બાજુ ચામર ઢાળતાં સુર દોય શિવસુખકારણા, અતિ. ૨૯ ! ૧૪૮
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy