SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તુંહી જ તારક ભવ થકી, તુંહી જ વારક દોષનો, લુણી નાશકે બધી ઈચ્છા તણો, કારક તું પુણ્ય પ્રઘોષનો;ા - શંકર શિવંકર વિશ્વના ઉદયંકરૂ ભવિયણ તણા, અતિ. ૧૪ દુર્દિન ટળે, શુભદિન વળે, આવી મળે સહુ સંપદા, ભિક્ષુકપણે નિશ્ચ દહે, અંતર તણી સૌ આપદા; છે !! ક્ષમતા વિશે શુધિ લહે, આત્મા વરે શિવ અંગના, અતિ. ૧૫ || ચૌમુખ સમવસરણ વિષે, ચઉદ્ધાર ચક્રો રાજતા, તોm I રમતા ભવિ તસ ધ્યાનમાં, જે તાસ ભ્રમણા ભાંજતા; જી | માહાસ્યધારી નાથ ! ચક્રો ચાર તુજ સોહામણા, અતિ. ૧૬ T રિપુતા ટળે તુજે ચક્ર અપરાજિત તણા શુભ ધ્યાનથી, ડી || ક્ષણ ક્ષણ પ્રમોદ વહે હૃદય તુજ ચક્રના ગુણગાનથી; ‘ણ” હું પણ કરૂં ગુણગાન થાવા આપ પદ દિલ અર્પણા, અતિ. ૧૭ | મળશો મને એકાંતમાં, એ આશ અંતર ધારીને, પિણ્ડી વિષે કારયુત, તુજ મંત્રને અવધારીને; tછે ને ! જપતો સદા તુજ જાપને, કરૂં ધર્મચક્ર વધામણાં, અતિ. ૧૮ ગમતો મને રમતો અતિશય આપ સહસારક ખરો, jક | તામિસ્ત્ર ટળે તેજથી, જે કોટિ સૂર્યસમો વો; $ $ . માસક પ્રભામૃત હૃદય વ્યાપે, ધર્મચક્રની સાધના, એતિ. ૧૯ સ્મરશત્રુ તારા ધર્મચક્રનું, સ્મરણ ભવતારણ ખરું, ડા િ ભૂજન્તુ મોહ મૃગારિનાશક, આત્મગુણ ઉદયંકરૂ છે ! જીવાતુ આ જીવલોકનો, જીવન કરે રળીયામણાં, અતિ. ૨૦ વરેણ્ય છો વિશ્વે પ્રભુ તુજ નામ લેતા વારમાં, રોમાંચ થાય ખડા વળી વિનો ટળે પળવારમાં; બાગ કેતુ સમા સહુ ધર્મ-ગુણના કર્મચક્ર વિદારણા, અતિ. ૨૧ ૧૩૯
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy