SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તો -: દુહો - છે. ધર્મચક્ર અરિહંતનું, સકલ જગત સુખકાર, તપ જપથી આરાધતાં, સહુ સંકટ હરનાર; આગામી ભવ આપતું, જિનપદવી શ્રીકાર, મારા અથવા જિન દર્શન મળે, ધર્મચક્ર ધરનાર. જે જણાવેલ મંત્રની ૨૦ નવકારવાળી. શ્રી ધર્મચક્રિણે અહત નમ:' માં | ધર્મચક્રવર્તીની પ્રાર્થના કરતા પણ હે ધર્મચક્રી જિનવરા, તુજ ચક્રને અઘ છેદવા, કાપો તપ ધર્મચક પ્રયોગ પ્રેમ, હું ચહું ભવ ભેદવા; લા ક ા તુજ ધર્મચક્રનું ધ્યાન, આતમભાનજ્ઞાન દિવાકરૂ, શિવરાજ લેવા હું અહોનિશ, તુજ પદે વંદન કરૂં. ૧ ૩ હે ધર્મચક્રાતિશયધારક ! આપ ચરણે શિર ધરું, અતિશાયી પુણ્ય પ્રભાવકારક આપની સ્તવના કરૂ, આધાર આ કલિયુગ વિષે, પ્રભુ આપ અતિશય ધારણા, તેથી તમારા ધર્મચક્રને ભાવથી કરૂં વદંના. ૨ હે નાથ ! તારા ધર્મચક્રના દર્શને દૃષ્ટિ ઠરે, ને નાથ! તારા ધર્મચક્રના વંદને વાંછિત મળે; પરમેશ! તારા ધર્મચક્રના પૂજને પાતિક ટળે, કઈ રીતે અતિશાયી ! તારા ધર્મચક્રને ભાવથી કરૂ વંદના. ૩ /૪ દર્શાન ટાળે ધર્મચક્રનું ધ્યાન નિશ્ચ ભવિતણું, પણ ને ધ્યાન શુભ નિજ ચિત્તમાંહે પામતો આતમ ઘણું; તે ધ્યાન ધર્મથી કર્મકલિમલ કાપવા કરૂં ઝંખના, અતિ. ૪. E ૧૩૦
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy