________________
નિવ નવ નામે, નવ નવ ધામે, કામિત પૂરણ પૂજના તમારી, મંગલ. ૪ll દેખી નયનથી દિલમાં ધરતાં, વરતા પરચા ભવિકો અપારી, મંગલ. ૫ , નવસારીથી નમન કરીને, પ્રાન્ત ગોડીજી પ્રગમો ઉદારી, મંગલ. ૬ 1 યાત્રા કરી એકસો અડ પાસ, વિનવું પધારો હૃદય મોજારી, મંગલ. ૭ Lજગજસવાદ જિનેશ્વર તારો, ભવિજન વલ્લભ' શિવદાતારી, મંગલ.૮l
શ્રી ધર્મચક્રની આરાધના
: પ્રાર્થના : ક્ષેમં સર્વપ્રજાનાં, પ્રભવતુ બલવાન, ધાર્મિક ભૂમિપાલ, કાલે કાલે સુમેઘોડવતરતુ જગતિ, વ્યાધયો યાજુ નાશ, દુર્ભિશ્ન ચૌરમારિ, ક્ષણમપિ જગતાં, માસ્મભૂજજીવલોકે, જૈનેન્દ્ર ધર્મચકું, પ્રભવતુ સતત, સર્વસૌખ્યપ્રદાયી.. તપ સહેલો છે.... અઠ્ઠમના તપ પૂર્વક પ્રારંભ... પારણે બિયાસણું.. ત્યારબાદ એકાંતરા ૩૭ ઉપવાસ દરેક ઉપવાસના પારણે બિયાસણું અને છેલ્લે અટ્ટમ, પારણે બિયાસણું. કુલ ૮૨ દિવસના આ તપમાં કરવાની વિધિ...... જ શક્ય બને તો ત્રણે ટાઈમે દેવવંદન, ન બને તો ઓછામાં
ઓછું એક વખત દેવવંદન કે ચૈત્યવંદન. * બન્ને ટાઈમ પ્રતિક્રમણ. મારી | શ્રીધર્મચક્રતપ આરાધનાર્થે.. કાઉસગ્ગકરૂં.... અન્નત્થ ( ૧૨ લોગસ્સનો કાયોત્સર્ગ. * ૧૨ સાથિયા. જે દુહો બોલીને -૧૨ ખમાસમણા.
૧૨૯