________________
IT
શ્રી ગીરવા પ્રવર પારસદેવ પામી, પણ 23 | - ભકતો નિરંતર ભજે બનવા અકામી; કાગડા ! કંદર્પદર્પ દળવા હરવા વિભાવો કે
આ - સેવી અનાઘ વિનવું દિલમાંહીં આવો. ૧૦૫ | नमो नेरतीर्थे मनोवांछिताय, नमः नाथ चिन्तामणे ! मोक्षदाय।। નમસ્તે યશોગરામડીધરીય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે રૂદ્દા.
શ્રીનરનાથ મનવાંછિતના પ્રભાવે, શ્રદ્ધાળુનાં સક્લ વાંછિત સિદ્ધ થા; સેવ્યો તને ત્રિભુવનાર્તિ વિનાશકારી, હે પાર્શ્વ ! નિત્ય મળજો તુજ યોગ ભારી. ૧૦૬ ચિંતાચૂરી સતત કામિત પૂરનારા, ચિંતામણી કલિયુગે પણ છો સતૂરા, તા . નાસિક્સ પાર્શ્વ પરમેશ શરણ્ય પામી, કીજે અમી નજરને કહું શીર્ષનામી. ૧૦૭ મુંબાપુરી ક્ષિતિતલે પ્રભુપાર્શ્વ ગોડી, પૂજે સદા ભવિજનો મનમોડી દોડી તારી યશો ધવલિમા ત્રિસુંલોક ગાજે, ઈચ્છા સંદે, ભગવાન મનમાં બિરાજે. ૧૦૮
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભટ ની આરતી | (જય જય આરતી આદિ જિગંદા.... એ રોગ.). " | મંગલમય પારસજિન તારી, આરતિ ઉતારૂં અરતિ નિવારી, મંગલ. ૧ | અષ્ટોત્તરશત પાર્વપ્રભુની, આરતિ ભવદુઃખ ભંજણહારી, મંગલ. ૨ નામ તમારા એક સહસને આઠ, અષ્ટોત્તરશત તીર્થ આધારી, મંગલ. ૩
૧ર૮