________________
नमो नाथवाराणसीभूषणाय, नमस्तीर्थसम्मेतशैलस्थिताय । નમસ્તેઽન્તરીક્ષાય પુજ્યેશ્વરાવ, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે ।।રૂ૪।
જ્યાં પાર્શ્વજી ચ્યવન જન્મ-સુદિકખ ધારી, ને જ્ઞાન કેવલ વરે જગ સૌખ્યકારી; દ વારાણસીનગર તે વરદેશ કાશી, વારાણશીશ ! પરમાત્મતણો હું આશી. ૧૦૦
સમ્મેત શૈલ અભિધાયકતીર્થ શૃંગે, શ્રીપાર્શ્વનાથ રમતા શિવનાર સંગે; હે નિર્વિકાર નમવા ભવિલોક આવે, યાત્રા કરી અઘ દહે શિવ સૌખ્ય પાવે. ૧૦૧
y
શ્રીઅંતરીક્ષ વર પારસમૂર્તિ તારી, 1151 જોતાં થયું હૃદયમાં અચરીજ ભારી;DTI 39 છે અંતરીક્ષ વિભુ સાર્થક નામ તારૂં, મ પદ્માસનાર્ધ ! પરમેષ્ઠિ તને જુહારૂં. ૧૦૨
नमः स्वप्नदेवाय भूमंडनाय, नमस्ते प्रकृत्या जगवल्लभाय । નમો નીરૂવાપાર્શ્વનાથાય તુમ્યું, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે રૂપ
ભદ્રાવતીશ ! વર નિર્ભય કેસરીયા, PRI છો પાર્શ્વનાથ વરદા ગુણના દરીયા; હે સ્વપ્ન દેવ ! સુપનાંતરમાંહી આવો, ક્યારે વરીશ શિવ તે મુજને કહાવો. ૧૦૩
કુંભોજશૈલ ઉપરે જગ હર્ષકારી, હે આશ્વસેનિ ! જગવલ્લભ નામધારી; અષ્ટપ્રકાર સહુ કર્મ વિદારનારા, સેવ્યો અનંત હરજો મુજકર્મભારા ૧૦૪
ફૂલ
૧૨૭