________________
જે સાત ભયને ટાળી અઘનો ભય હૃદય પ્રગટાવતું, ભવપાર કારક ધ્યાન જસ અહોનિશ ભવિને ભાવતું, તો ટાળે સકળ દુઃખને વળી અરતિ તણી આક્રંદના, અતિ. ૫ કલિકાળમાં પરગટ પ્રભાવક ધર્મચક્ર છે જાગતું, 10 11 આરાધતા તપયોગથી જે તાસ સંકટ ભાગતું; ડી છે જે રોગ ટાળે કાયના વળી, ચિત્તના સહુ છંદના, અતિ. ૬ . જ્યારે જિનેશ્વર ! આપ ચાલી વિહરતા અવનિતટે, ત્યારે તમારું ધર્મચક્ર ભવિકને નજરે ચઢે; આઈન્ય લક્ષ્મીતણું તિલક સન્મુખ રહે તુમ સર્વદા, અતિ. ૭ | તનના બધા રોગને, મનના બધાયે શોગને; ક ા ટાળે વળી આ દુઃખભર્યા સંસારના સંયોગને;ી છે ! આપે વિપુલ સુખ ભોગને વળી ભોગમાં પણ યોગને, અતિ. તુજ ધર્મચક્ર સુતીર્થ ઠવસાહત સુરવયણે કરી, SJ) કીધી પ્રતિજ્ઞા નાથ ! મેં તનમનવચનથી આકરી; ISBN 1 જબ તીર્થ તારું ગાજશે જગના ભયો સૌ ભાંજશે, અતિ. ૯ .
( ધર્મચક્રના ચૈત્યવંદન)
|
તપ તેજે અરિહા થયા, ધર્મચક્ર ધરનાર, વડ, ટિjઇ ગઈ આરાધો એ તપભલો, કર્મચક્ર હરનાર. ૧ કિલો અઠ્ઠમથી આરાધીએ, એકાન્તર ઉપવાસ; સાડત્રીસ આરાધીએ, અંતે અદ્રમ ખાસ રસ છે. દિન વ્યાસીનો તપ કહ્યો. ધર્મચક જગસાર: 2 . [ j> તપજપથી આરાધતાં, પામો ભવજલ પાર. ૩ જી ને
૧૩૧