________________
હે શ્વેતવાન ! તુજ સેવન કૃષ્ણપક્ષી, આત્મા અહોનિશ કરે શિવરાજલક્ષી. ૭૩ હમ્મીરસંન્ન વિભુ મીરપુરેશ જાણ્યો, અવ્યક્ત ! પાર્શ્વ વરદાયક મેં પિછાણ્યો; વિશ્વેશ ! માંગું અબ દ્યો મુજ ભાવ દીક્ષા, તેની કરું અચલ અંતરથી પ્રતીક્ષા. ૭૪ પાપો પ્રચંડ વિખરાય વિનાશકારી, ને પુણ્યરાશિ વધતી સુવિકાશકારી; શ્રી પાર્શ્વ સર્વગતણા શુભદર્શ યોગે, તે પોસલી પ્રભુ તને ફરસું ત્રિયોગે. ૭૫
नमः कच्छुलिकाह्वकायोध्यकाय, नमो नाकिपूज्याय दादाह्वयाय । નમસ્તે સવા શેસલીમૂષળાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે રદ્દા
જે મૂલ્યની વિષય વાંછન કચ્છ ટાળે, ને ભક્તને હૃદયની ઉપશાંતિ આલે; પાર્શ્વ ! ઈશાનપર ! કચ્છલિકાભિધાની, વાંદી વરે ભવિક સિદ્ધિ લતા અમાની. ૭૬ દાદાä પાર્શ્વ ભગવન્ ! વર આપ કેરૂં, તેજોમય પ્રભુ વને સુવિશાલ દેરૂં; જાણી સુગંધ ચમકાર અપારધારી, આવી ભજી ભવિ કરે તુજ પુણ્ણ યારી. ૭૭ the આદિત્યરૂપ પર આતપ ના લગીરે, છે સૌમ્યતા અનુપમા તુમચા શરીરે; હે સેસલીપુર વિભૂષણ પાર્શ્વ તારી, સૌમ્યુકસાર વરવા ચહું ભક્તિ ભારી. ૭૮
૧૨૨