________________
પામી લહે શિવતણા સુખ સૌ સવાયા. ૬૮ હે પાર્શ્વ સંકટહરા! દુરિતાપહારી, સૌ સંકટો દૂર થયા તુજને નિહાળી;
કારરૂપ પડિમા તુજ પુણ્યધામે,
શોભે જિનેન્દ્ર વર જેસલમેર ગામે. ૬૯ | नमो वर्णरोलाभिधानाय तुभ्यं, नमस्ते समस्ताशपूर्णाय तुभ्यम् । | નમો નાથ નિરીઝનીમંડનાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે રજા
પ્રખ્યાત વિશ્વ મરુભૂમિ વિષે ગવાયો, જાલોર દુર્ગ વિભુપાદ્ઘ થકી સ્તવાયો; તે અશ્વસેન સુત કુંકુમરોલવર્ષી, આનંદ આપ મુજને પ્રભુ સર્વદર્શી. ૭૦ ચાહે મયૂર જિમ મેઘ જ દેવદેવ! ધાર્યો તું તેમ મુજ ચિત્ત વિષે સદેવ; હે આશપૂરણ ! કરો મુજ પૂર્ણ આશા, સેવ્યો તું ટાળ મુજ કર્મ તણા તમાશા. ૭૧ જીરાવલીશ! પરમાક્ષર ! છો ગરિકા, ચિત્યે લખાય જબ હોય વિભુ પ્રતિષ્ઠા; છો ક્ષેમકારણ તમે વરમંત્રનિષ્ઠા,
શ્રી પાર્શ્વનાથ જપતાં ધ્રુવ હોય ઈટા. ૭૨ । नमस्ते सिरोडीसुभूमंडनाय, नम: पार्श्वहम्मीरपूर्भूषणाय। નમ: શ્રીમતે પોસનીelfમથાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તારલા II
વંદે જનો પ્રભુ તને મનમાન મોડી, છો વ્યાપિ સર્વઘટમાં અભિધા શિરોડી;
૧૨૧