SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ सुपर्वार्च्यभद्रेश्वरं पूजयामि, सदाधारकल्लोलपार्श्व प्रणौमि। તુવે સર્વમીમંત્રનું પર્વવું, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે પારરા ભદ્રેશ્વરા અમર બાવન ચૈત્યવર્તી, સોહે સુમૂર્તિ તુજ શામળ પાપહત્ર; જ્ઞાની કરે કપિલ નામ વિભુ પ્રતિષ્ઠા, પેખ્યો પ્રભાકર તને વર દો વરિષ્ઠા. ૬૪ O BUS | શ્રીસંઘ નેક નજરે પ્રભુ પાર્શ્વ જતાં, તે કલ્લોલતા ધૃતમહીં નિજ પાપ ધોતા, સક્ષેત્રનાં વર અધીશ ! અનિષ્ટચૂરો, જયંસંઘની તિમ વિભો ! મુજ આશ પૂરો ૬૫ શ્રી શ્રીનિવાસ ભવિના ભય ભાંગનારા, હે પાર્શ્વનાથ ! ભયભંજન છો સહારા; શ્રીભિન્નમાલ નગરે તુજ મૂર્તિ જાણી, સાક્ષાત્ પુણ્યનગરી સમ તે વખાણી. ૬૬ नमो नाकुडा पार्श्वनाथाय तुभ्यं, नमो लोद्रवापार्श्वदेवाय तुभ्यम् ।। | નમસ્તે સર્વે સંદીનાં દરીય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે પારણા વિખ્યાતદેશ મરુમાં સુરવૃક્ષ જેવો, નાકોડ પાર્શ્વજિનને ભવિ રોજ સેવો; છો દશ્ય દેવ મનથી તુજ એક શ્રધ્ધા, . સૌ ઈપ્સિતપ્રદ તમે જગમાં પ્રસિધ્ધા. ૬૭ શું મૂલ્ય પાર્શ્વ ! તુજ બિંબતણું કરાવું? | | નથી અમૂલ્ય તુજ નામ વિભો! ઠરાવું; હે લોદ્રના પ્રભુ પરાપર આપ છાયા, ૧૨૦
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy