________________
હે સર્વસ! ગુણ દો કરશો ન દેરી. ૫૮ છે પાર્શ્વનાથ નવપલ્લવ માંગરોલે, જે ભક્તની સહજ આંતરદષ્ટિ ખોલે; તે લોકેતરાન્ત અવભાસક અંગુલીનો, 103 જાણી અમોઘ પરચો પ્રણમો નગીનો ૫૯ 'પાપી પ્રણામ કરતાં પ્રભુ પાર્શ્વ ગાવે,પાર છે; દોષો બધાય હસતાં સુકૃતાર્થ પાવે;
Sen Sai વંદો બરેજ સુરનાયક સેવ્યદેહી, અને
મોક્ષેક સૌખ્ય વરવા બનવા વિદેહી. ૬૦ 'नमोऽमृतश्रावीं प्रभुं पार्श्वनाथं, स्तुवे सप्तफेणं जिनं भव्यपाथं । | નમોડનાનાશાય બીમાહુયાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તારશા
શ્રાવી સુધારસતણા પ્રભુજી વિશેષા, હે સર્વતોમુખ ! તને નમતાં સુરેશા; દેખી બને ભવિ સુધામૃત પાનલીના, તે પાર્શ્વ અમૃતઝરા ચહું પુણ્ય પીના. ૬૧ અર્ધી સુપુત્ર પરમામૃત તે ઉદારી, રાજા તણા હૃદયની સહુ ચિંત ટાળી; હાલારદેશ ભણશાલ સુતીર્થ રાજો, શ્રી પાર્શ્વનાથ દિલ સપ્તફાણા બિરાજો. ૬૨ જાણી પ્રવૃદ્ધ પરચા તુજ પાર્શ્વ ભાભા, આવી ઉભો હું વરવા નિજ આત્મ આભા; આનંદ દો પરમ પંચમલોક કર્તા, સેવ્યો તને અબ બનો મુજ પાપહર્તા. ૬૩
Jિ0[ 0 ]
2
1
૧૧૯