________________
તે શેરિષા પ્રણમું દિવ્ય વિકાશ કામી. ૫૩ સર્વશ ! હેભવિક કેરવનાં વિકાશી, શ્રી પાર્શ્વ ! આવ દિલમાં કલિકુંડવાસી; છો કુંડ શા કલિયુગે વદતો પખાળું,
ને સ્નાત્ર નીર ફરસી મુજ પાપ ટાળું. ૫૪ अभङ्गाङ्कखण्डाभिधानं नतोऽस्मि, अजाराख्यपार्था विभक्त्या प्रणौमि। नमो दोकडीयाभिधानाय तुभ्यं, नमस्ते, नमस्ते, नमस्ते, नमस्ते ॥१९॥
આત્મપ્રકાશવરવા નવખંડ નામી, ઘોઘેશ પાર્શ્વ ઘુણતાં ભવિ મોક્ષકામી; અંગે જણાય નવખંડ છતાંય શોભે, મૂર્તિ પ્રભો ! નજરમાં નજરાય શોભે. ૫૫ દેવાર્ય અબ્ધિતલથી તટમાં પધાર્યા; કુષ્ઠાદિક અજયપાલ તણા નિવાર્યા; તે પાર્શ્વનાથ અજ આ જગમાં ઉદારા, ગીર્વાણનાથ નમતાં તુજને અજારા. ૧૬ શ્રીશ્રીકર પ્રભુકરાંબુજથી સવારી, ત્યે દોકડો પ્રતિદિને પ્રભુનો પુજારી; તેથી પ્રસિધ્ધ અભિધા તુજ દોકડીયા,
ચાહું પ્રભાવ મન આવ તું દો ઘડીયા. ૫૭ नमश्चोरवाडी पुरीमंडनाय, नमो नव्यसत्पल्लवाह्लादकाय । बरेजाभिधानं प्रणौमि प्रभक्त्या, नमस्ते, नमस्ते, नमस्ते नमस्ते॥२०॥
વાચા થણી ચરણમાં શિરને લગાડી, ચિત્તે ધરો ચતુર પારસ ચોરવાડી;
વાડી ખરે જ ગુણના સહુચર કેરી, === == = = === ===
૧૧૮