SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તો ટાળું સંયમ બળે સહુ કર્મ ખોટા. ૪૮ नमो पार्श्वझोटींगडासंज्ञकाय, नमो नाकिपूज्याय ते शंखलाय। | નો વિશ્વવંદ્યાય શંવેશ્વરાય, નમસ્તે, નમસ્તે, નમો, નમસ્તે શા ઝોટીંગડા જિનપ! મુંજપુરે સુહાયો, પાશ નિષ્કલ! અહોનિશ ચિત્ત લાયો; આવ્યો સુણો મનતણી અરદાસ ઈશ, અર્પી અગોચર સુસેવ કરો જગીશ. ૪૯ શ્રી શંખલાખપુરનાં પ્રભુ પાર્શ્વઆગે, દેવતણી અગમ નોબત નિત્ય વાગે; ક્ષેમંકરેશ તુજ કાયે સુનીલવર્ગી, ભેટયો અલક્ષ્મ ! તુજને બનવા નિવર્સી. ૫૦ દામોદર પ્રભુપદે નિજ શીર્ષનામી, ! પૂછી વળી નિજશિવૈક સુહેતુ પામી; 95 આષાઢ આર્ય જિનમૂર્તિ મુદા ભરાવે, શંખેશ્વરા પ્રવર પાર્શ્વ મને લુભાવે. ૫૧ ! नमो गांगलीयाभिधानाय शुद्धयै, नमः पार्श्वशेरीसकाय प्रबुद्धयै। ! 1 નૌ હત્યે સુjડાય નુષ્ય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્ત ૨૮ છે મંડલીકપુરમાં બહુ ચાંગલીયા, પ્રાણારૂઢ ! પ્રવર પારસ ગાડલીયા; નાની છતાંય તુજ મૂરત નાથ મોટી, વિંદે સ્વભાવ વરવા નરનાકિ કોટી.પર નિર્માયક પ્રવર એક જ અંધ શિલ્પી, ઐશ્વર્યવંત પડિમા ઘડતો અકલ્પી; સંધ્યા પછી જ સુરસાથ સુચંગ પામી, ૧૧૭
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy