________________
સેવી તને અતિ ઘણો પરભાવ પામે; 16
( 1STEE) નારંગ પાર્શ્વ નમતાં પરભાવ વાધે, 19 આત્મપ્રમોદ જપતાં સ્વરૂપાત્મ સાધે. ૪૩ માં
Exp
શ્રીટાંકલા પ્રતિમ પારસ પાર્શ્વજીને, પામ્યો પરામૃતમય પ્રમુદા ભજીને; સંતાપ તાપહર સોવનવાન કાયા, ધારી સુસૌમ્ય જિન ! પાટણમાં સુહાયા. ૪૪
ચંપાä પાર્શ્વ ! તુજ અવ્યય નેહ કામી, ચંપાતણા સુમનનો વર છોડ પામી; પુષ્પો ગ્રહી પદકજે તુજને ધરાવું, ૪ ને ચૈત્યવંદન કરી શુભ ભાવ ભાવું. ૪૫
॥ सुगंभीरकाय स्तुवे गौणनाम्ने, भटेवाऽभिधाय प्रवन्दे सुधाम्ने । નમોડનંતસિદ્ધ્ય મનોમોહનાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તેાદ્દાા ગાંભીર્યના ગુણથકી જગ જે ગવાણી, તે પાર્શ્વનાથ પડિમા મનમાં ઠવાણી; ।। ગંભીર અબ્ધિસમ હે પરમાર્થદાતા !=fbyji | લા ગોઠી પ્રભો કરથકી તવ અર્થ પાતા. ૪૬ swis fin
હે ધ્યાનલક્ષ્ય ! મુજ પાર્શ્વકૃપા કરીને, સંસારના ત્રિવિધ તાપ ભયો હરીને; અર્પે પ્રશાંતિ મુજ ચિત્ત ચહે ભટેવા, કીધી વિભો ! અતિશયાન્વિત આપ સેવા. ૪૭
કંબોઈમાં ભગતનાં મન મોહનારા, હે પાર્શ્વનાથ ! મન મોહન છો ઉદારા,
હે નિર્વિકલ્પ ! જિન ! દ્યો ત્રણ રત્ન મોટા,
૧૧૬