________________
હે વિષ્ણુના વિષતણા હરનાર વાલા,
સ્વીકારજો મુજ મહોદય ભકિતમાલા. ૩૮ | | આનંદ ચિન્મય ! વિભો ! નહિ આપ જોટો, I TO IT આ વિશ્વમાં પરખતાં પ્રભુ પાર્શ્વ મોટો;
મહાદેવ નામ ધરનાર તું એક સાચો,
ભેટયે તું કર્મરિપુને પડતો તમાચો. ૩૯, नमः पार्श्वघीयाऽपराख्यायुताय, नमो मल्लयुधिंगडायाऽव्ययाय। । નમ: સાર્વવાદીસુસંજ્ઞાય તુમ્ય, નમસ્તે, નમતો, નમસ્તે, નમસ્તે ?૪
કંબોઈયા અપર નામ ધરી સુહાવો, કુદ ઘીયાહ પાર્વજિન ! નિર્મમ ! ચિત્તઆવો; વેપાર વૈશ્ય ધૃતનો કરતો કમાતો, વ , રાખી તને હૃદયમાં દિનરાત રાતો. ૪૦ હે નાગલંછન ન લંછન આપ અંગે, તેથી જ દોષ હાળવા પ્રણમું ઉમંગે; વાડીશ પાá મુજને નજરે નિહાળો, ધ્યાયો શિવૈક તુજને મુજ પાપ ટાળો. ૪૧ હે નિત્યધર્મ ! જિન ! ધિંગડમલ્લ તારી, દર છે મૂર્તિ કૃષ્ણ પણ શોહ અવલ્લ ભારી; જોગીશ ! પાટક વિષે વરદાન કામી,
નેહે નિહાળું નજરે કર આત્મરામી. ૪૨ नमस्ते सदा पार्श्वनारंगकाय; सुवर्णाय लक्ष्म्यै नमष्टांकलाय। नमः पार्श्वचंपाभिधानाय तुभ्यं, नमस्ते, नमस्ते, नमस्ते, नमस्ते ॥१५॥
દેખી તને ભવિજનો પરભાવ પામે,
૧૧૫