________________
શ્રી ભીલડીશ ! જગભૂષણ ! એક ભાવે,
ધ્યાયો તને કર કૃપા ભવ દુઃખ જાવે. ૩૩ । सदानंदनाम्ने नमः सौख्यधाम्ने, नमो योगमुक्ताय चारूपनाम्ने। ! नमः पार्श्वपंचासरायाऽक्षराय, नमस्ते, नमस्ते, नमस्ते, नमस्ते ॥१२॥
મોહાંધકારયુત વિશ્વ વિષે વિચારી, સૌ આત્મના તિમિરના પડ ભેદનારી; આનંદદા તુજ શિવંકર ઉબરીશ, શુદ્ધસ્ફટીક સમ છે પડિમા વિશેષ. ૩૪ ના રોજ ચારૂપ પાર્શ્વવર ચિદ્રપયુકત જોતાં, આંખો થકી સવિ વિકાર પલાય રોતાં; પ્રાચીન મૂર્તિ અતિશાયિ વિભો ! તમારી, બ્રહ્મદ્રય પ્રગટ તે મનથી વિચારી ૩૫ પંચાસરા સમ જગે નહિ નાથ દૂજો, શ્રીપત્તને વરદ તે પ્રભુ પાર્શ્વ પૂજો; ઉર બ્રહ્મપ્રકાશવરકારક બોધિદાતા,
સેવ્યો ભવાબ્ધિ તરવા તુજને વિધાતા. ૩૬ नम: पार्श्वकोका-ह्वयायाऽभवाय, नमो भव्यभक्त्या सदा कंकणाय। નમસ્તેડવર્ને મહાદેવનાને, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે શરૂા
જેણે ન દીઠ નજરે પ્રભુ પાર્શ્વકોકા, સંસારમાં જનમ તાસ ગણાય ફોકા; પ્રાતઃ સમે પરમ અય્યત તે સુદેવા, અર્શી અહોનિશ વરો ભવિ ભાગ્યમેવા (૩૭) હે પાર્શ્વકંકણ ! સનાતન ! સૌખ્ય ધારું, છે વિઠ્ઠલા અપર વિશ્રુત નામ તારું;
૧૧૪