________________
नुवे राणकारव्यं विभुं पुण्यहेतुं, स्तुवे सोगठीयाभिधं मोक्षसेतुम् । નમસ્તે વરઘ્ધાળતીર્થેશ્વરાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે ।૨૭।
કુખ્યાત રાણકપુરે પ્રથિત પ્રભાવી, પાર્થેશ રાણકપુરા સ્તવું ચિત્ત લાવી; હે જયેષ્ઠદેવ ! નિજ આત્મવિકાસ રાગે, ધ્યાવે તને મુનિપ ભદ્દકરા વિરાગે. ૭૯ શ્રી નાડલાઈ નગરે પ્રભુ સોગઠીયા, પાર્શ્વ સ્તવે ભવિક ભક્તિ ભરે રસીયા; ભૂતેશ ! તે ભુવનભાનુ સુપાસ પામી, ક્ષેમંકરી ભગતિમાં નહિ રાખું ખામી. ૮૦ | SBS છો મારવાડ વિષયે વરકાણનામી, ગરુમ PAST બ્રહ્મસ્વરૂપ પર પાર્શ્વ સુખૈકધામી;
TET
ભકતો અનેક ઉજવે તુજ જન્મ-દીક્ષા, કલ્યાણને અનશની કરતાં તિતિક્ષા ૮૧
नुवे संविधानप्रदं पार्श्व स्वामीं, स्वयंभूसुनामं स्तुवे मोक्षधाम । નમો નામવૃદ્ધિપ્રાવેશ્વરાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે રટા
જે નામની રટણતા જયકારકારી, ગુર સાકાર તે નવલખા પ્રભુ પાર્શ્વ પારી; શ્રદ્ધા ધરી જપત જાપ સુવૃદ્ધનારી, સાધી સુસિદ્ધિ વિરચે તુજ ચૈત્યભારી. ૮૨
ઉત્તુંગ ઉત્તમ ચતુર્મુખ ચૈત્ય સોહે, ને દૂરથી નિરખતાં ભવિમોર મોહે; ચાહી શિવૈકસુખ આત્મવિષે સ્વયંભૂ, શ્રીપાર્શ્વનાથ વરનામ જપો સ્વયંભૂ. ૮૩
૧૨૩