________________
સમ્યક્ત્વ બીજ મુજ આતમ ભોમ વાવો, મ હે સૂર્યપૂરવિભુ પારસ ચિત્ત આવો. ૨
ઓ
છે છત્ર નાથ ! તુજ મસ્તક શોભકારી, નાગેન્દ્રની સહસ સંખ્યક ફેણધારી; પાર્થેશ ! હે સહસ્રફેણ ! પ્રભાવ તારો, પામી ભજે ભવિ જનો શિવ માર્ગ સારો. ૩
नमो घोरदुःखावलीभंजकाय, नमः सूरतस्थाय ते दिग्गजाय । હું નમઃ સર્વ વિઘ્નપ્રહારાય તુમ્યું, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે ારાં
4718/1}}
બાહયેતર પ્રદુઃખભંજનકાર દેવા, િ ચાહે સુચિત્ત દુ:ખભંજન પાર્શ્વ સેવા;
53799 લોભામણું પરમશક્તિ વિશેષ ધારૂં, ભક્તો જપે તુજ અહોનિશ નામ પ્યારૂં. ૪
A
yrs) for
સૂર્યમંડન
શ્રી સૂર્યમંડન શુભાર્ણવ પાર્શ્વ મારા, છો દિગ્ગજ પ્રવર નામ ધરાવનારા; શ્રદ્ધા ધરી ભાવિક ભક્ત તને નિહાળે,
પામી અમી નજરને શુભ સૌખ્ય ભાળે. ૫
OF HUFH FIORE SE શ્રી સર્વવિઘ્ન હર પાર્શ્વ જિનેન્દ્ર પાસે, રાંદેર તીર્થ ભવિ આવત ઉચ્ચ આશે; સેવ્યો થકો વિઘનનો હરનાર જાણી, અર્ચે સદૈવ તુજ સૂરત પુણ્યખાણી. ૬
183
नमः पार्श्व कल्हारनामेश्वराय नमः श्रीमतेऽमीझरासंज्ञकाय ।
9
નમઃ મુખ્ય
વતીશાય તુë, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે રૂા
છે સર્વકામદ સદા ભૃગુકચ્છધામે, કલ્હાર પાર્શ્વજિન તે પ્રણમો પ્રકામે; OFFI
૧૦૮