________________
(૧૦૬) શ્રીએકલારાતીર્થ-શાંતિનાથ. | છે એકલારા મહીં નાથ શાંતિ, ટાળે ભવિની ભવજળ ભ્રાંતિ; / સૌ કામ ક્રોધાદિક આગ ઠારે, પૂજ્યો પ્રભુ પાતિકથી ઉગારે.૧૦૬
(૧૦૭) શ્રી નોગામાતીર્થ-સુમુતિનાથ. નોગામ તીર્થે સુમતિ પ્રભાવી, મૂર્તિ પ્રભુની મુજ ચિત્ત ભાવી; . પૂજી પ્રભુને શિવરાજ કાજે, હર્ષે ભરાણું મુજ હૈયું આજે. ૧૦૭ |
| (૧૦૮) શ્રીરામપુર-સંભવેશ. શ્રીરામનામે પુરમાં પધારી, સૌ સેવકોની ગરિમા વધારી;ી હે ધર્મચક્રી પ્રભુ સંભવેશ, પાદિ આપો શમ સૌખ્ય લેશ.૧૦૮)
Uર ET
(શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની સ્તવના ) ( રોગ જલ જલણ વિસહર, ચોરારિ મઈદ ગય રણ ભયાઈ પાસજિણ નામ સંકિgણેણ, પસમંતિ સવાઈ હીં સ્વાહા ! ) नमो नव्यसारीसुगोत्राय तुभ्यं, नमः उम्रवाडी सुनामाय तुभ्यम् ।। नमस्ते सहस्रस्फटाय प्रभात, नमस्ते नमस्ते नमस्ते नमस्ते॥१॥
મેં પુણ્યકારક મહા ધરતી વિચારી,
જ્યાં પાર્શ્વનાથ નવસારી સુનામધારી; છે ગેરૂરંગ તુજ અંગ સુચંગભૂર્તિ, ભાવે નમો ભવિજનો સહુ તત્ત્વમૂર્તિ. ૧ સૌને શિવકેશુભ માર્ગ વિષે લગાડી, છો ભવ્યનાં પરમશંકર ઉમ્રવાડી;
૧૦૭