________________
(૯૯) સત્પંડાતીર્થ-ચંદ્રપ્રભસ્વામી
। ચંદ્રપ્રભુજી વર કુંથુનાથ, છો તીર્થસ્વામી ભવિમોક્ષપાથ; | ચૈત્યે જુહારો સતખંડતીર્થે, સૌ ભવ્ય પૂજે ભવ તીર અર્થે. ૯૯ (૧૦૦) રોહીટતીર્થ-ધર્મનાથ...
રોહીટતીર્થે પ્રભુધર્મનાથ, અધર્મ ટાળું ગ્રહી તુજ હાથ;
| પહોંચી જવાને ભવના કિનારે, આવે ન કો તો વિણ મુજ વ્હારે.૧૦૦ (૧૦૧) ઝાંઝામેરતીર્થ-પાર્શ્વનાથ.
sliv
સૌરાષ્ટ્રદેશે પુર ઝાંઝમેર, છે અધિકાંઠે પ્રભુની મહેર; । ભવાબ્ધિતારી તરવા ગ્રહીજે, શ્રી આશ્વસેનિ ભાવે મહીજે.૧૦૧ (૧૦૨) આડીસર-આદિનાથ.
અદ્ભુત જ્યોતિ પ્રભુની પિછાણી, જોતાં જરા ના નજરો ધરાણી; તો સેવ યોગે બહુ પુણ્ય પામી, આડીસરેશા નમીયે અકામી. ૧૦૨ ૧) (૧૦૩) પેદમીરતીર્થ (આંધ્ર) -આદિના
– પૅદંમીરમાં બહુ પુણ્યવંતા, હે મારૂદેવ ! વર દો ભદંતા; શ્રી વજસ્વામી વરદાયી હસ્તે, કીધી પ્રતિષ્ઠા પ્રભુને નમસ્તે.૧૦૩ 11 - (૧૦૪) નંદપુર તીર્થ-પાર્શ્વનાથ |
સ
| હું નંદ પામ્યો જઈ નંદપુરે, શ્રી આશ્વસેનિ નિરખી હજૂરે; છો પ્રતિહાર્ય અડ શોભધારી, પામ્યો પૂજી હું મહિમા અપારી. ૧૦૪ Joke (૧૦૫) રીદ્રોલતીર્થ-પાર્શ્વનાથ.
૧૦૬
।
હું પાર્ધેશ નામે જગવલ્લભાજી, રીદ્રોલતીર્થે નમી થાઉ રાજી; | જાણ્યો પ્રભુનો પરચો મધુરો, વાંછિત પૂરો પ્રભુ ચિંત ચૂરો. ૧૦૫ |