SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૫) રામસેનતીર્થ-આદિનાથ ! જ્યાં રામસેના રજળતી આવે, ત્યાં રામસેનપુરને વસાવે; | આદીશકેરી પડિમા ભરાવે, પૂજ્ય પ્રભુને દિલ ખુશ થાવ. ૮૫ | (૮૬) ક્ષત્રિયકુંડતીર્થ-મહાવીર સ્વામી T ક્ષત્રિયકુ અચરિજકારી, શ્રીવીરપડિયા નજરે ઠરાણી; IT [ આદિમ કલ્યાણક ત્રિસું હુંતા, સહુ શ્રેયકારી પ્રેમે પૂજંતા. ૮૬ ] (૮૭) શંખેશ્વરતીર્થ-પાર્શ્વનાથ - અહોંનિશ સેવે સહુ સૌખ્ય કાજે, પરચા લહંતા બહુ ભકત આજે; ; તે પાર્વ શંખેશ્વર દિલ આવો, તો જાય દૂર સઘળા વિભાવો. ૮૭ | | (૮૮) નાકોડાતીર્થ-પાર્શ્વનાથ છો શ્યામરૂપે જિન તો ય ધોળા, ભક્તો ભરે સૌ પુણ્ય કચોળા; નાકોડાનામે જે પાર્શ્વ પૂજે, તે ભકત કેરા સહુ કર્મ ધ્રુજે. ૮૮)ો. SU (૮૯) વંથળીતીર્થ-શીતલનાથ | વનસ્થતિ છે શુભધામ તારું, નેહે નિહાળુ જુગતે જુહારું; દડા ! શીતલસ્વામી દિલમાં પધારો, પૂજ્યો પ્રભુજી ભવદાહ ઠારો.૮૯ (૯૦) લોદ્રવજીતીર્થ-પાર્શ્વનાથ મૂલ્ય કરું શું? તેથી અમૂલ્ય, કો જગમાં નાજિન તુજ તુલ્ય; સહસ્ત્રફણા છે તુજ શિર દેવા, કરું લોઢવા પારસ તુજ સેવા.૯૦ . JિF (૯૧) નેરતીર્થ-પાર્શ્વનાથ ભક્તિ મનોવાંછિત પાર્શ્વકરી, આપે મનોવાંછિત સુખ લહેરી; E આ શુભ નેર ગ્રામે જિનેન્દ્ર રાજે, સેવો પ્રભુ તે શિવતાજ કાજે. ૯૧ ૧૦૪
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy