________________
(૫૦) “સ” સરઢવતીર્થ-આદિનાથ હે આદિદેવા સહુ કામદાતા, દેવાર્શ્વ ! તારા ગુણગાન ગાતા; } | હું નમ્રતાથી ઋજુતા ગ્રહેવા.... સરઢવતીર્થે કરૂં આપ સેવા. ૫૦
(૫૧) ‘ણો નોખામંડી (પાર્શ્વનાથ) મંડી અનોખી જસ નામ નોખા, યાત્રા કરંતા દિલ થાય ચોખા, શ્રી પાર્શ્વ પેખી અઘરે પખાળી, ભેટી પ્રભુ મૂરત રઢીયાળી. ૫૧ |
(૫૨) ‘મં મંગલપુર-નવપલ્લવપાર્વ ન છે માંગરોળ નવપલ્લવાજી, પાર્શ્વ પૂજંતા દિલ થાય રાજી; પરભાવચૂર્ણ પ્રભાવપૂર્ણા, મૂરતિ પ્રભુની ઉજ્જવળવÍ. પ૨ ||
Mિ (૫૩) “ગ” ગજાગ્ર પર્વત-મહાવીર દશાર્ણભદ્ર વ્રત શુભ સ્થાન, ગજાઝશૈલે જિન વર્ધમાન; ગdi) નિજ હિત ચાહું ગ્રહી નામ તાસ, પૂજી પ્રભુને લહું મુક્તિવાસ.૫૩
US!! (૫૪) “લા લાજતીર્થ-આદિનાથજી | ક્ષિતિ મરૂની કરતાં સુખેવ, શ્રીલાજતીર્થે પ્રભુ મારૂદેવ; 340 | ના નિજ હિત ચાહું ગ્રહી નામ તાસ, પૂજ્ય પ્રભુને અધિકાઉજાસ. ૫૪ I lJ5s (૫૫) “ગં” નંદરાઈ-પાર્શ્વનાથ. (5) કે | મેવાડ દેશે પુરી નંદરાઈ, જ્યાં વીતરાગી વિભુની વડાઈ; પણ હવે - શોધ્યો જડે ના જગદીશ એવો, આજે ઉમંગે પ્રભુ તેહ સેવો. ૫૫ .
Sા (૫૬) “ચ” ચલોડા તીર્થે જીરાવલ્લાજી) || ચિત્તે ચલોડા શુભ તીર્થ ધારો, જીરાવલ્લા પારસને જુહારો,/ || | નિશ્ચે પ્રભુ તે સહુ વિદન વારે, પહોંચો પૂજીને ભવના કિનારે. ૫૬ .
૯૯