________________
(૪૩) “રોસેહિત્યપુરે-પાર્વાદિવીર | રોહિત્યપુરે ત્રણ ચૈત્ય વંદો, પાર્વાદિવીર પ્રભુ સુખકંદો; . ધરી નેહ પૂજા પ્રભુની કરીએ, તો સ્વપ્નમાંë પરચા વરી જે.૪૩ |
| (૪૪) “સ” -સવણાતીર્થ-વાસુપૂજ્યજી છો વાસુપૂજ્ય વિભુ વીતરાગી, તો યે પ્રભુ હું તુમચો જ રાગી; T. સ્વામી બિરાજો સવાણા સુગામે, ભાવે ભજે તે શિવલક્ષ પામે. ૪૪||
(૪૫) ‘વ’-વર્ધમાનપુર-શાંતિનાથ શૂલપાણી યક્ષે ઉપસર્ગ કીધા, જ્યાં વીરને તે ધરતી પ્રસિદ્ધા; 1 | પંચાલદેશે પુર વર્ધમાન, શાંતીશ એવું બની એકતાન. ૪૫
(૪૬) “પા” પાવાપુરી તીર્થ-મહાવીર સ્વામી આ નિર્વાણ ભૂમિ પાવાપુરી, દે સાદ શિવનો જીવને બધાયે; કાર, દીપાવલીએ વીર શિવ પામે, કલ્યાણ ઉજવે સહુ ગામગામે. ૪૬
(૪૭) ‘વ’ વાણારસી તીર્થ-પાર્વસુપાર્શ્વનાથ પાર્વસુપાર્શ્વ જગદીશ કેરા, ભદેની ભેલપુરમાં ભલેરા; અને કલ્યાણ હુંતા મલી દોય આઠ, વાણારસીમાં તજી ભવ ગાંઠ. ૪૭
(૪૮) “પ” પટણા તીર્થ-વિશાલ સ્વામી (વિહરમાન) અજોડ પ્રતિમા પાર્વાદિ કેરી, ને ધર્મચક્ર ઠવણા ભલેરી; ; તે તીર્થનામે પટણામાં વાંદો, વિશાલસ્વામી પૂજી આનંદો. ૪૮ |
(૪૯) ગા’ -નાıજુન નગર-હીં કાર પાર્શ્વનાથ ગંટુર નાગાર્જુન નામ પુરે, હ્રીંકાર પાર્શ્વજિન પાપ ચૂરે; Siડ | તકદીરયોગે જિન પાર્શ્વ ભેટી, તકલીફ ટાળી લો પુણ્ય પેટી.૪૯
૯૮