SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) “એ” એલીચપુર-વાસુપૂજ્યજી, i એલીચપુર છે ગિરિની તળેટી, ત્યાં વાસુપૂજ્ય જિનરાજ ભેટી; i મોહાદિ મલ્લો વિખરાય જેથી, કદીયે ભૂલું ના પ્રભુને હવેથી. ૩૬ | (૩૭) “સી” સૌરીપુર-નેમિનાથ સૌરીપુરી છે બહુ શૌર્યવંતા, નેમીશ્વરા તે શિવનારકંતા; . કલ્યાણ હુંતા જિનરાજ કેરા, જ્યાં દોય વંદી લહું પુણ્ય ઢેરા. ૩૭ી (૩૮) “પ” પંચ પહાડ-મુનિસુવ્રત પંચ પહાડે વસમા ચઢાણે, વીસમા પ્રભુને વાંદો અટાણે; ટાઇટ હે સુવ્રતેશ ! મુજ ચિત્ત લાગો, સેવ્યો તું ટાળે વસમા વિપાગો.૩૮ | | (૩૯) “ચ” ચવલેશ્વર-પાર્શ્વનાથ છે મેદપાટે ગિરિએ અટારી, ચવલેશ્વરા પારસનાથ તારી; 1 આવે ઘણા યાત્રિક દોડી દોડી, પૂજ્યો તને પ્રેમળ હાથ જોડી. ૩૯ (૪૦) “ન'નવરોઈતીર્થ-ધર્મનાથ હે ધર્મનાથ ! પ્રભુજી તમારા, રત્નપુરીમાં કલ્યાણ ચારા; ! | નવરોઈ તીર્થે નેહે નિહાળું, પાર્થેશ પૂજી મુજ મોહ ગાળું. ૪૦ (૪૧) ‘મુ’ મુછાળા-મહાવીર મહાવીર તારી મૂરતિ મજાની, વંદુ વિવેકે ગુણની ખજાની; નામે મુછાળા અચરિજ ભારી, સેવે અહોનિશ બહુ નરનારી. ૪૧ ; (૪૨) “ફકા કાકંદી તીર્થ-સુવિધિનાથ ટાળી અવિધિ ધરતી સુવિધિ, નવમા નમું હું સ્વામી સુવિધિ; I કાકંદીમાંë કલ્યાણ ચારે, પહોચું પૂજીને ભવના કિનારે. ૪૨ |
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy