________________
| અષ્ટોત્તરશન ૧૭ તીર્થનંદના
- (૧) ‘ન' -નગપુરાતીર્થ- ઉપસર્ગહરપાર્વ. કેશી ગણેશે ધરી એક નિષ્ઠા, કીધી પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા; શેષ શરીર પ્રભુજી બિરાજ્યા, હર ઉપસર્ગ નામે નવાજયા. ૧
જો (૨) “મા” -મોહનખેડાતીર્થ-આદિનાથ. ભવાબ્ધિતરણી મોક્ષ નિસરણી, મૂર્તિ તમારી અમીરસઝરણી; મનમોહની મોહનખેડ તીરથ, આદીશ અચું શિવના જ અરશે.રી તો (૩) “અ” -અલહાબાદતીર્થ-આદિનાથ-કેવળભૂમિ. 12 કેવલ્યભૂમિ ઋષભેશ તારી, ભવ્યજીવોને બહુ ઉપકારી; નેહ નજરથી નિરખું તને જ્યાં, આબાદ અલ્હા બનશું હવે ત્યાં.૩ - તિજી ડ િ(૪) ‘રિ -રીંગણોદતીર્થ-નેમિનાથે. શૈવેય સેવો પ્રભુ મોક્ષગામી, શ્રી રીંગણોદ શુભ તીર્થધામી; છો યોગક્ષેમ કરનાર દેવા, હે નેમિનાથ ! કરું આપ સેવા. ૪ . (૫) હં” હત્યુડીતીર્થ-મહાવીર. આ સિદ્ધાર્થના છો હે લાલ દેવા, અહોનિશ તારી કરું એક સેવા; 1 હન્દુડી તીરથે મહાવીર રાતા, તુજ પૂજને સૌ દુઃખડા પલાતા.૫]
- (૬) “તા’ - તારણગિરિ તીર્થ-અજિતનાથ. તારણગિરિની ટોચે ચઢીને, હે નાથ બેઠા સુખને મઢીને; ઊંચી અટારી સહુથી તમારી, અજિતેશ પૂજી લહુ ભવ પારી.૬
(૭) ‘”-નંદિવર્ધનપુર-જીવિત સ્વામી. સાક્ષાત્ અરિહા આજે ય જોવા, અબ નાંદીયામાં ચલો પાપ ધોવા; જીવિત સ્વામી વીરજિન વંદું, પૂજી તને હું ચિરકાળ નંદુ. ૭