________________
કળશ jeી સંવત દોય હજાર પાયાલીશ સાલ સુહંકારી, કડી વર માસ ફાળુન પુણ્યવંતી દશમ કૃષ્ણ વિભાવરી, શુભ ઠાણ સંગમનેર કુંથુજિન પસાયે મેં કરી, તે યાત્રા મુનિ પંચક ધનેશ્વર મુખ્ય નિશ્રાને વરી. ઈ ૧ ll ઈમ તરણ તારણ કુગતિવારણ દુઃખવિદારણ વંદતા, | મહામંત્ર વર્ણ સમા તીરથ અડષષ્ઠિ પાપ નિકંદતા, વરદાનદાયક પ્રેમલાયક ભુવનભાનુ સૂરીશ્વરા, તસ આણધર્મ પસાય ગાયા તીર્થ ‘જગવલ્લભ કરા.
THE
૬૮ તીર્થ પૂજનની આરતી | બાગ (જય જય આરતી આદિ જિગંદા... એ રાગ) આરતી ઉતારૂ આજ આરતી ઉતારૂં, અડસઠતીર્થની આરતી ઉતારૂં.. અડસઠ તીર્થની પૂજા કરીને; અડસઠતીર્થને ભાવે જુહારૂં. અડસઠ. ૧ | પહેલેપદે સાત, પાંચ છે બીજેપીની રે ત્રીજે પૂજા સાત, જીવન સુધારૂં. અડસઠ. ૨ ચોથે સાત, પંચમપદે નવ છે;
) ! છઠે પદે આઠ, દિલમાંહિ ધારૂં. અડસઠ. . ૩ | સપ્તમ-અષ્ટમ-પદ નવમે છે; વી. ની માંગ ! અડ-અડ-નવ તીરથ ભવતારૂં. અડસઠ. ણી ૪ વાર જગ જયવંતા, બહુ ગુણવંતા;
તોડી વલ્લભ” અડસઠ તીર્થ નીહારૂં. અડસઠ. ૧
૯૧