________________
હસ્તગિરિ તીર્થમાંહિ હસ્તિસેન રાજા, અણસણ આરાધી વરે શિવસુખ સાજા; નાભેય વંદી નિજ કર્મ ગમો રે. અડ. દ્રવ્ય - ભાવ જ્યોત દોય જલતી ચિરંતની. વડગામતીર્થે આદિનાથ ભગવંતની; અમીય ભરેલી મૂર્તિ ચિત્ત રમો રે. અડ.
ગઈ
૭
ઈલાદુર્ગ તીર્થપતિ શાંતિનાથ કામીએ, ઈડરીઓ ગઢ જીતી શાંતિનાથ પામીએ; વિશ્વનાં કો એ ધર્મચક્રી સમો રે. અડ.
મંડપદુર્ગતણા સ્વામી સુપાસની, સેવા સઘળી ય ટાળે પીડા ભવ વાસની; આશા ધરીને ગ્રહો સાઈક્રમો રે. અડ.
,
ગજપુરમાં નાથ શાંતિ-કુંથુ-અરદેવના, તો હંતા કલ્યાણ બાર તેની કરો સેવના, વરસી તપસ્વી આદિનાથ નમો રે. અડ. તા ૧૦ લક્ષ્મણી તીર્થરાજ પલ્ટપ્રભુ ઝંખીએ, all પૂજીને પ્રાંતે એક શિવસુખ કંખીએ, પ્રેમે એ તીર્થો ટાળે મોહ તમો રે. એડ. ૧૧ ભુવનભાનુ તીર્થપતિઓની સેવના, ડાર ધર્મજિતકારી કરે આત્માની ખેવના, જગના ‘વલ્લભ” ભવે નૈવ ભમો રે. અડ. ૧૨