________________
(મને જડ્યું રે જગતમાં ઉપકારી.... એ રાગ) 250 સેવો તેવો રે તીરથ અડ શિરધારી, એની યાત્રા છે પાપ પડલ હારી, સેવો. 20 ૧) {SWEll
(
પીવા મહામંત્રમાં છ પદ જાણી, અડ અક્ષર તીરથ મન આણી; ભાવે ભેટે ભવિ તસ બલીહારી.... એની. સેવો. ૨ બારમા જિન વાસુપૂજ્યતણી, એલચપુર પામો મહેર ઘણી; મહારાષ્ટ્ર દેશે મહા ગુણધારી... એની. સેવો. ૩ સૌરીપુર તીર્થના મુકુટ મણિ, નેમિ જિનવર કીજે કૃપા ઘણી; ઉત્તર દેશે જય જય કારી... એની. સેવો. ૪ કJIs | પંચ પહાડે શિવની નિસરણી, મુનિસુવ્રત મૂરત મનહરણી; | કલ્યાણકારી જેણે તે જુહારી.....એની. સેવો. ૫. હિં, પારસજિન પ્રથમ સપ્તકણી, ચવલેશ્વર ચારૂ સમાધિ ધણી; ભેટો ભગવંત એ ભવતારી. .... એની. સેવો. ૬ થી 5 | નવરોઈ તીરથના નાથ ભાણી, જઈ પૂજો પારસજિન ધર્મધણી; જોઈ સાચી શિવ મંઝિલ બારી... એની. સેવો. ૭ મહાવીર મુછાળા વિનવણી, સેવકને સહાય કીધી અ ઘણી; / પડિમા પ્રભુની વિસ્મયકારી... એની. સેવો. ૮ કાનંદી સુવિધિ સ્વામીતણી, કલ્યાણક ભોમ છે અઘહરણી; સૌ કર્મ કઠિન બળ વિદારી.... એની. સેવો. ૯ પાર્વાદિ વીર જિનને પાણી, રોહિત્યપુરે કહો શિવરમણી; 1 અડતીર્થ જુહારો સુખકારી... એની. સેવો. ૧૦
૮૫