SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્રેમે અડ ત્રિભુવનભાગ ગુણી, ગુણ ગંગાજલ નિજ કર્મ હાણી; કરવા નિજ આતમ ગુણ યારી.... એની. સેવો. ૧૧ ધરમે ‘જગવલ્લભ સૌખ્ય પાણી, અડ તીર્થપતિ મુજ હૃદય ધણી T કરો દ્રવ્ય-ભાવ ભગતી ભારી...એની. સેવો. ફી ૧૨ ) - ઢાળ ૮ મી, ફળ પૂજા ! એક પ્રકાર સવ્વ પાવપણાસણો અંતર્ગત-આઠ તીર્થ સ્તવના આમ્ર શ્રીફલ આદિ ધરો, વિવિધ ફળો સુવિવેક, કરી અષ્ટમપદની પૂજના, કરો ધરી હિત ટેક...૧ કોર | ફળ પૂજાથી પામીએ, તારણ તરણ જહાજ;ી છે સર્વ પાપ નાશક પદે, ઉત્તમ ફળ શિવરાજ....૨ Shas | I (રીઝો રીઝો આ મોસમ આવી પર્વ પજુસણ કાજ.. એ રાગ) | ફરસી ફરસી અડ તીરથ પામો ભવજલથી વિસ્તાર, સમરો સમરો સપ્તમ પદે સ્નેહે મહામંત્ર નવકાર; સવ્ય પાવપણાસણો અડ, અક્ષર તીરથ જાણ; વિધવિધ મહિમા ધારી વિધવિધ, ગામે કરી પિછાણ. ફરસી. ૧ વાસુપૂજ્યજી સવણાતીર્થે, મરુધર દેશ મઝાર; નિરખી હૈયે હર્ષ ભરાતા, વંદો વારંવાર. ફરસી. ૨ વર્ધમાન પુરે વિખ્યાતા, બાવન ચૈત્ય મોઝાર; ; . & I મુળનાયક શ્રીઆદિજિનેશ્વર, જૈત્રમલ્લ જયકાર. ફરસી. ૩ વીર જિનેશ્વર શિવપદ પામ્યા, પાવાપુરી વિખ્યાત; , એ કલ્યાણક ભોમ જુહારી, હૈયે હર્ષ ભરાત. ફરસી.
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy