SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Sા, પણ ભવભય ભંજન જનમનરંજન, ચિત્ત ચકોરને ચંદ્ર સમાણી; એલુર તીર્થપતિ પ્રભુ પડિમા, રામાસુત શિવસંપદ દાણી.નમો. ૫ | સત્યપુરમંડન વીર જયઉં, ગોયમ સમરે જગચિંતામણી; સિરિ વાંછિત સુખકર સેવો, જીવિત પડિમા મુજ મનમાની.નમો.૬ બાવન ચૈત્ય મહીં વરકાણા, પાર્શ્વની પડિયા સુર પૂજાણી; બાવના ચંદન પ્રભુ અતિશાયી, વિષય ભુજંગમ વિષ ગમાણી. નમો.૭. અવન જન્મ દીક્ષા જ્યાં હુંતા, સંભવ જિનવર કેવલનાણી; તે સાવત્થી પતિ પ્રભુ શ્વેતાં, અખીયા મારી હરસે ભરાણી. નમો.. ! શ્રીહુશીયારપુરમાં પંજાબે, વાસુપૂજ્ય, પારસ મન આણી; વાસવ વંદિત દોય જુહારી, વરીએ સમકિત રત્નની લ્હાણી. નમો.૯. નંદાસણમાં નિરખી હરખો, જયતિહુઅણ પારસ સુખખાણી; ! ઈદ્ર રાય નિજ હૃદયે સ્થાપે, મહિમા વધારે શિવ અરમાની. નમો. ૧૦ એ નવ તીર્થનાં પ્રેમથી પામો, ત્રિભુવનભાનુ શિવની નિશાણી; | ધર્મરસે જિત કર્મથી પામો, હેજે ‘જગવલ્લભ' શિવદાણી. નમો.૧૧ P ઢાળ ૭ મી નૈવેદાપૂજા | Bj[ હાડ એસોપંચ નમસ્કારો અંતર્ગત ઓક તીર્થ સ્તવનો. | (દુહા). સપ્ત ભયોને ટાળવા, પૂજા સપ્તમી સાર; અભય ધર્મ દાતા પ્રભુ, પૂજ્ય ભવ વિસ્તાર....૧ મોદક આદિ મોટકા, ધરી નૈવેદ્ય થાળ; થઈ નિર્વેદી ભવથકી, ભવિ શિવ સુખને ભાળ...૨ 2 ८४
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy