________________
નાંદગિરિ પર અરિજકારી, શામળા પારસની બલિહારી; પુષ્પ સુવાસિત લાવીને ધરતા, દેવ સદા પ્રભુ પૂજન કરતા. યાત્રા.૮
|નામ ગ્રહી તીરથ અધિકારી, પૂજીને સમ બનો અવિકારી;
પ્રેમે ભુવનભાનુ પદ ગુણ ખાણી, ધર્મે લહો ‘જગવલ્લભ’ લ્હાણી. યાત્રા.૯
183
555
ઢાળ ૬ઠી અક્ષતપૂજા
નમો લોએ સવ્વ સાહૂણં અંતર્ગત નવ તીર્થ સ્તવના
BH દુહા,129 15
નવ અક્ષર પંચમ પદે, નવમા તત્ત્વ સમાન;
મોક્ષ મહાપદ પામવા, પૂજો સાધુ સુજાણ...૧ AL ખંડ રહિત અક્ષત ગ્રહી, અક્ષય પદ દાતાર; િ સ્વસ્તિકની રચના કરો, ચઉગતિ છેદણહાર...૧૨ FI (જય જય જય જય પાર્શ્વ જિણંદા... એ રાગ) I નમો નમો નવ તીરથ ભવ તરવાર લેઉ જો સુખ વરવા. નમો. ત્રિકરણ યોગે છ’રી પાળીને, યાત્રા કરો ભવિ શિવ સુખ પંચમ પદ નવકાર વખાણી, અક્ષર નવ તીરથ મન આણી; ભવદવ તાપ નિવારક નવધા, તીર્થે જુહારો હિતકર જાણી. નમો. ૧ પદ્માવતી પારસ જિન પૂજો, પરચા પૂરણ પુરિસાદાણી; નગરી નરોડા નાથ નિરંજન, સેવ કરે પદ્મા સુરરાણી. નમો. ૨ ત્રિશલાનંદન વીર જિનેશ્વર, મોઢેરા મંડન ગુણખાણી; 1 ટી
139995
આતમ ધન વરવા પ્રભુ પડિમા, નિરખો ચમકી વીજ ઈશાણી. નમો.૩
>>
WHO
.
સિદ્ધાચલવાસી પ્રભુ પ્રણમો, આદિ જિનેશ્વર મૂરત અજાણી; I મરૂધર દેશે તીર્થ લોટાણા, સંપ્રતિ ગિરિગોદે સપરાણી. નમો...૪
૮૩