SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ । ઢાળ ૫ મી of 1000 38s> * દીપક પૂજા નમો ઉવજઝયાણું અંતર્ગત સપ્તતીર્થ સ્તવના Jayd કોઇ પણ વિve દુહા સષ્ઠ તીરથ ચોથે પદે, સેવી સપ્ત જિણંદ; ચાર ગતિ દુઃખ સૂરીએ, વરીએ પરમાનંદ....૧ ઉપર આ ફળ દીપક પૂજા પાંચમી, વરવા પંચમ જ્ઞાન; નાદ સહિત કરતાં થકાં, ભાગ્ય વરો અસમાન... ૨ (તું પ્રભુ મારો....હું પ્રભુ તારો...એ રાગ) યાત્રા તણી રાખી દિલ ટેક, વિનયથી નંદો પ્રભુ સુવિવેક; ચોથે પદે ધરી ધ્યાનમાં છેક, સમ તીરથ પૂજો ભવિ નેક. યાત્રા. ૧ I ચોવીશ દંડક વારવા કાજે, ચોવીશમો જિનવર જિહાં રાજે; નદબઈ તીર્થ છે એમને પહેલા, તે વીર જિન પૂજયે મનમેળો. યાત્રા.૨ મેવાડ દેશમાં તીર્થ છે મોહી, પાર્શ્વની પડિમા મુજ મન મોહી; - ચંદ્રપ્રભુજી મેં ચિત્ત ધાર્યા, ભવોભવનાં સંતાપ નિવાર્યા. યાત્રા. ૩ । ઉપકેશ પુરમાં સોવન વરણા, ટાળે વિનાં જનમને મરણા; ઓસવાળ વંશના દેવ દયાળા, મહાવીર સ્વામી પૂજો મયાળા.યાત્રા.૪ । વરમાણ વંદો જીવિત સ્વામી, ત્રિશલા નંદનને શિરનામી; | પ્રભુ તુજ પરચાનો હું કામી, ભક્તિ કરું નવિ રાખું હું ખામી.યાત્રા.૫ I વિઘ્ન વિદારી શાંતિ કરંતા, સ્નેહથી સેવો શાંતિ ભવંતા; | જાકોડા તીરથમાં ઝાકઝમાળા, પૂજી વરો શિવની વરમાળા. યાત્રા.૬ | યાદગિરિમુખ તીર્થમાં રાજે, ભવિગુણ ગાવે એક અવાજે; । કુમતિ નિવારો સુમતિ જિણંદા, સન્મતિ આપો દેવ અમંદા. યાત્રા.૭। ૮૨
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy