________________
તીર્થ હલ્યુડી મહાવીર રાતા, ભેટયે ભવ દુઃખ જાય; ગુણ ગંગાજળ સ્નાન કરતાં, આતમ પાવન થાય. નંદો. ૭ : તારણગિરિ શુભતીર્થની ટોચે, વિજયા સુત પંકાય; અતિશયધારી મૂર્તિ જુહારી, હારે કરમ બલાય. નંદો.ના ૮૫ નાંદીયા તીર્થમાં નેહે નિરખો, જિવિત સ્વામી લય લાય, અડ પડિહારી બાવની મૂરતિ, નંદિવર્ધન વિરચાય. નંદો. ૯ 1 પ્રેમે જુહારી સત તિરથ એ, ભુવનભાનુ ભગદાય, નમો ધર્મ ગુરૂદેવ સુયોગે, ‘જગવલ્લભ” પદ પાય. નંદો. ૧૦
FFF ઢાળ ત્રીજી
પપજી !) પણ
દુહા
છે જે
છે
વિકસિત વર્ણ સુપંચના, પુષ્પ તણી વરદામ;ી . પ્રભુ કંઠે પહેરાવતાં, હોવે વિદ્ધ વિરામ....૧
ત્રીજી પૂજો તીર્થની, ઈણ વિધ કરતાં લેશ; sjડા - પંચ તીરથને સેવતાં, પામો શુભ સંદેશ...૨ ડિવાણા ની ,
નમો સિદ્ધાણં..... પદાન્તર્ગત પંચ તીર્થ સ્તવના (મારા શામળા છો નાથ.... વિનંતિ કરું છું કરજોડી ને... એ રાગ) .
જાત્રા કરવા ચાલો આજ, જાત્રા કરીએ શિવપદ કાજ, (૨) | ભાવે જુહારો ભવિ તીર્થને, ભાવે.20 0 પાંચ તીર્થો દ્વિતીય પદે શોભતા,
| જેનાં નામો ભવિનાં ચિત્ત લોભતા; શોભે શોભે તેની શાન, કરતાં યાત્રા પુણ્ય નિશાન, (૨) ભાવે. ૧ |
૭૯