________________
કરી
|
ઢાળ બીજી રીતે આ લડા છે ચંદન પૂજા હતી
સરસ સુગંધી કસ્તુરી, ચંદન કેસર ઘોળ; વીડી લહી પૂજી બીજા પદે, પામો પુણ્ય પટોળ...૧ સમવર્ણ તીરથ તણી, કરતાં પૂજા ભાવ; તૂટે સત ભયો વળી, વિઘટે સર્વ વિભાવ...૨ ટકા થઈ નમો અરિહંતાણં પદાન્તર્ગત સપ્તતીર્થ સ્તવના
| (સમરો મંત્ર ભલો નવકાર.... એ રાગ) નંદો નંદો ભવિ ચિત્ત લાય, એવો મંત્ર મહા વરદાય; પહેલે પદ નવકારે જપીએ, સાત વરણ સુખદાય. નંદો. ૧. પ્રતિ અક્ષર એકેક સમરતા, સમ તિરથ હિતદાય, જાત્રા કરતાં ભવજલ તરીએ, શિવ સુખ સન્મુખ આય. નંદો.. પાર્શ્વ પૂજો ઉપસર્ગહારી, તીરથ નગપુરા રાય; ; . કેશી ગણેશ કીધી પ્રતિષ્ઠા, પ્રદેશી નૃપ વિરચાય. નંદો. ૩ મોહન ખેડા તીર્થ નિરાલા, આદિ જિગંદ સુહાય, સર્વ કામદાયક પૂજંતા, કામિત સકલ સધાય. નંદો.૪ અલ્હાબાદ પ્રયાગ તીરછમાં, સમવસરણ મંડાય; ન કેવલધારી ઋષભ પ્રભુથી, શાસન ઠવણા થાય. નંદો. | ૫ || અડ સિદ્ધિ દાયક અઠ્ઠમ જિન, રીંગણોદ તીર્થ પૂજાય; | ત્રિકરણ યોગે પ્રભુ ગુણ ગાતા, અષ્ટ કરમ વિખરાય. નંદો.૬
૭૮