SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ L મરુદેશે નર્ટુલપુરી ભેટતાં, તો પ છી પ્યારા પદ્મપ્રભુજી દુઃખ મેટતાં; લઘુ શાન્તિ જ્યાં વિરચાય, માનદેવ સૂરિ સોહાય. (૨) ભાવે. ૨ નામે મોહના તીરથે પ્રભુ ગાજતા, | વામાનંદન પાર્શ્વજી વિરાજતા; જેની કાયા ઉજ્જવળ વાન, પૂજી પામો ઉજ્જવળ જ્ઞાન. (૨) ભાવે. ૩ ગિરિમાળા સિરણવા એ નામની, , , કોલરગઢમાં આદીશ્વર ધામની;) યાત્રા કરતાં દિલ ડોલાય, હૈયે હર્ષ ઘણો ઉભરાય. (૨) ભાવે. ૪ કચ્છ દેશે યાત્રીનાં મન લોભતી, 5 નામે પુરી ધમડકા શોભા યો; ત્રિહુરૂપી પ્રભુ વરદાય, શાંતિનાથ નમો ચિત્તલાય (૨) ભાવે. બાવન શૈત્યો નિહાળી સમીપમાં, પ્રેમે પૂજે નંદીશ્વર દ્વીપમાં; ઋષભ, ચંદ્રાનન, વર્ધમાન, વંદો વારિણ મહાન (૨) ભાવે. ૬ પાંચે તીરથો પંચમ પદ કારણા, [S , ખિલા | ભુવનભાનુ ભકિત છે શિવ બારણા; લોડા માં | ધર્મજીત ચરણ સુપસાય, સેવા “જગવલ્લભ' પદદાય. (૨) ભાવે. ૭ [ 1 ] ઢાળ ૪ થી પણ માટે ધૂપપૂજાણી લો ( દુહા 50) ના ! | ત્રીજે પદ અક્ષર કહ્યા, સાત તીરથ અસમાન; ભાવ ધરી પ્રભુ પૂજતાં, ચાર ગતિ દુઃખ હાણ. ૧ ચોથી પૂજા ધૂપની, અગુરૂ પ્રમુખ સૌ જાત; fs | Ud અગ્ર રહી ઉખેવતાં, અભ્યદય એકાંત. ૨ | ૮૦
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy