SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪). ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન’ ઉદ્દઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ. ૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ ૧૦૨ | ભગવંત કેટલો કાળ છાસ્થ રહ્યા? | ૨૦ વર્ષ | ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) ચૈત્ર સુદ ૧૧ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર સુદ ૧૧ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર મઘા. ૧૦૫ કેવળજ્ઞાન રાશિ | સિંહ ૧૦૬ કેવળજ્ઞાન કાળા દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? અયોધ્યા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્સામ્ર વના | ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? પ્રિયંગુ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૩૦૦ x૧૨= ૩૬૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠભક્ત. ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભગવંત વાણીના ૩૫ ગુણો | સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા ચામર, સિંહાસન, ભામંડળ, દંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૩૦૦ x૧૨= ૩૬૦૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા. દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છ, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં | ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ | ભગવાન પદ્મપ્રભ સુધી મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 51
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy