SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ | આe [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૭ | પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષા (આવશ્યક નિયુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્યા ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ. ૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા. ૧૦૦ ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧] આ ભગવંતની વિહારભૂમિ. આર્ય ભૂમિ. | ૧૦૨ ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૨ વર્ષ. ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) પોષ સુદ ૧૧. કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) પોષ સુદ ૧૧. ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર રોહિણી. ૧૦૫ કેવળજ્ઞાન રાશિ વૃષભ. ૧૦૬ | કેવળજ્ઞાન કાળા દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? અયોધ્યા. ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્સામ્ર વન. ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? સપ્તપર્ણ. ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૪૫૦ ૪૧૨= પ૪૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠભક્ત. ૧૧૨| ભગવંતના ૩૪ અતિશયો. જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩] ભગવંત વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા | ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. | ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૪૫૦x૧૨= પ૪૦૦ ધનુષ. ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન સંભવનાથ સુધી મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 21
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy