SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ આ ભગવંત ના પહેલા ગણધર સિંહસેન. ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી ફાલ્ગની. ૧૨૨ આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા સગર ચક્રવર્તી. ૧૨૫ આ ભગવંત ના યક્ષ મહાયક્ષ. ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી અજિતા. ૧૨૭ | આ ભગવંત ના ગણા પંચાણું. ૧૨૮ | આ ભગવંત ના ગણધરો પંચાણું. ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ ૧,૦૦,૦૦૦. ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ. | ૩,૩૦,૦૦૦. ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો. ૨,૯૮,૦૦૦. ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ ૫,૪૫,૦૦૦. ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ ૨૦,૦૦૦ બીજા મતે ૨૨,૦૦૦. ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૧૨,૫૦૦ બીજા મતે ૧૨,૬પ૦. ૧૩પ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૯,૪૦૦. ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૩,૭૨૦, ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૨૦,૪૦૦. ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ. ૧૨,૪૦૦. ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૨૧,૪૮૫. ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧,૦૦,૦૦૦. ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ | સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, કૃત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭. આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં. ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 22
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy