SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ જ | - ૭૬ | [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૧૮ લાખ પૂર્વ. ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા પ૩ લાખ પૂર્વ, ૧ પૂર્વાગ. ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા માંડલિક રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા | દીક્ષા-અવસર જણાવવા આવતા. બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો. અવસર જણાવે છે. ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) મહા સુદ ૯. | દીક્ષા માસ-તિથી (ગુજરાતી) | મહા સુદ ૯. ૭૮ દીક્ષા નક્ષત્ર રોહિણી. ૭૯ | દીક્ષા રાશિ વૃષભ. ૮૦ દીક્ષા કાળા દિવસના પથ્થાર્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ છઠનો તપ ૮૨ | દીક્ષા વય. પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ સુપ્રભા. ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો. ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કૃલિંગે નહીં ૮૬ | | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? અયોધ્યા દીક્ષા લીધી તે વન કર્યું હતું? સહસ્સામ્ર વન. ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુકી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે | ઇન્દ્રપ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું બીજા મતે યાવઝીવ ૯૩ ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું પરમાન્ન (ખીર) ૪ પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું? અયોધ્યા. ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? બ્રહ્મદત્ત. મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 20
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy