SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર મલિ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી પુષ્પવતી ૧૨૨ આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા વિજય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ વરુણ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી દત્તા ૧૨૭ | આ ભગવંત ના ગણ ૧૮. ૧૨૮ | આ ભગવંત ના ગણધરો ૧૮ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ. 3૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ પ૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૧,૭૨,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ ૩,૫૦,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ. ૧૮૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧પ૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૧૮૦૦ ૧૩૬ | આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. પ૦૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૨૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ. ૧૨૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૨૧,૧૮૨ | ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? 30,૦૦૦ | ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. | ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સખ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ, ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા?. બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 202
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy